ભાગ ૧ : ધર્મ અને આપણે - ફક્ત રાજાને ત્યાં જ બુદ્ધ અને મહાવીર પેદા થઈ શકેNew!!
November 12, 2026
ફક્ત રાજાને ત્યાં જ બુદ્ધ અને મહાવીર પેદા થઈ શકે. ભિખારીઓને ત્યાં બુદ્ધ પેદા ના થાય.ગરીબોને ત્યાં તીર્થંકર પેદા ના થાય.બ્રાહ્મણને ત્યાં પણ બુદ્ધ અને મહાવીર પેદા ના થાય. બુદ્ધ અને મહાવીર પેદા થવાની મૂળભૂત શરત છે "સ્વ વિકાસ માટે સાધન સંસાધનો લખલૂટ પ્રમાણમાં ઉપલબ્ધ હોવા." બીજી શરત છે, "ત્યાગ"જેની પાસે સાધન, સંસાધનો, ભોગવિલાસના સાધનો […]