Uncategorized
ડૉ. લક્ષ્મણ યાદવના બે પુસ્તકોનું ગુજરાતી અનુવાદ વિમોચન કાર્યક્રમ યોજાયોNew!!

ગત ૯ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ, અમદાવાદના ઉસ્માનપુરા સ્થિત નટરાણી થિયેટરમાં લક્ષ્મણ યાદવના બે પુસ્તકોનો ગુજરાતી અનુવાદ પુસ્તકોનું વિમોચન કાર્યક્રમ યોજાયો. ડૉ. લક્ષ્મણ યાદવના બે પુસ્તકો "પ્રોફેસરની ડાયરી" નું અનુવાદ જાણીતા દલિત કવિ સાહિલ પરમાર અને "જાતિ વસ્તી ગણતરી" નો અનુવાદ શરૂઆત પબ્લિકેશનના માલિક કૌશિક પરમાર દ્વારા કરવામાં આવ્યો છે. આ બંને બે પુસ્તકો હિંદીમાંથી […]

Read more