સ્વામી નારાયણ સંપ્રદાયની ટ્રેડમાર્ક અને કૉપિરાઇટ નોંધણી યોગ્ય છે. તમારી પણ કરાવી લો.
June 14, 2026
ભારતના તમામ સંપ્રદાયના લોકોએ ટ્રેડમાર્ક અને કૉપિરાઇટ નોંધણી કેમ જરૂરી છે?કોપીરાઈટ મુદ્દે સૌને ગુમરાહ કરી, સ્વામી નારાયણ સંપ્રદાય વિરુદ્ધ ભડકાવવામાં આવી રહ્યા છે. સ્વામી નારાયણ સંપ્રદાયને બદનામ કરવાનું આ વધુ એક કાવતરું છે.આ મુદ્દો બે રીતે સમજીએ.1. ટૅકલનિકલ, કાયદાકીય રીતે - રેશનાલિસ્ટ, હિન્દૂ બુદ્ધિજીવી, પત્રકાર, લેખક, યુ ટ્યુબર, વિગેરે માટે.2. ધાર્મિક રીતે - હિન્દુ ધાર્મિક […]
